અત્યાર સુંધી બજારમાંથી વડાપાઉં લઈ ને ઘણી મજા લીધી છે અને હંમેશા એક પ્રશ્ન થાય કે વડાપાઉં ની અંદર જે ટેસ્ટી અને તીખી ચટણી હોય છે એ કેમ બનતી હસે તો આજ આપણે ઘરે એ બજાર જેવી જ વડાપાવ ની ચટણી બનાવવાની રીત શીખીશું. તો ચાલો vada pav ni chutney banavani rit gujarati શીખીએ.
વડાપાવ ની સૂકી ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- લસણ ની કણી 10-15
- સૂકા લાલ મરચા 10-12
- સૂકા નારિયળ ના કટકા ½ કપ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સીંગદાણા 1-2 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
વડાપાવ ની ચટણી બનાવવાની રીત
વડાપાવ ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ગરમ કરવા મૂકો હવે કડાઈમાં સૌપ્રથમ નારિયળ ના કટકા નાખો અને ધીમા તાપે હલવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
હવે કડાઈમાં સૂકા લાલ મરચા નાખી એને પણ એક થી બે મિનિટ શેકી લ્યો મરચા થોડા શેકાઈ જય અને ક્રિસ્પી લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. અને એજ ગરમ કડાઈમાં લસણ ની કણી નાખી એને પણ શેકી લ્યો. લસણ શેકવાની સુગંધ આવવા લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો.
સીંગદાણા ને પણ શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. બધી સામગ્રી ને શેકી ને ઠંડા થવા દયો અને બધી સામગ્રી ઠંડી થાય એટલે સૌથી પહેલા નારિયળ ના કટકા ને મિક્સર જારમાં નાખો પીસી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને પીસી લ્યો.
ત્યારબાદ એમાં લસણ ની કણી, શેકેલ લાલ મરચા , સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ પીસી દરદરો પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડરમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણી ને બરણીમાં ભરી લ્યો અને વડાપાઉં સાથે મજા લ્યો વડાપાઉં ડ્રાય ચટણી.
vada pav ni suki chatni notes
- અહી જો તમને ચટણી તીખી જોઈએ તો સૂકા લાલ મરચા તીખા નાખો નહિતર તમે મોરા લાલ સુકા મરચા થી પણ ચટણી બનાવી શકો છો.
- અથવા થોડા તીખા અને થોડા મોરા લાલ મરચા નાખી મિડીયમ તીખી વડાપાઉં ચટણી બનાવી શકો છો.
- જો સૂકા નારિયળ નું છીણ હોય તો એને પણ થોડું શેકી ને વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
vada pav ni chutney banavani rit gujarati
vada pav ni chutney banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
વડાપાવ ની સૂકી ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 10-15 લસણ ની કણી
- 10-12 સૂકા લાલ મરચા
- ½ કપ સૂકા નારિયળ ના કટકા
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી સીંગદાણા
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
vada pav ni chutney banavani rit
- વડાપાવ ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ગરમ કરવા મૂકો હવે કડાઈમાં સૌપ્રથમ નારિયળ ના કટકા નાખો અને ધીમા તાપે હલવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
- હવે કડાઈમાં સૂકા લાલ મરચા નાખી એને પણ એક થી બે મિનિટ શેકી લ્યો મરચા થોડા શેકાઈ જય અને ક્રિસ્પી લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. અને એજ ગરમ કડાઈમાં લસણ ની કણી નાખી એને પણ શેકી લ્યો. લસણ શેકવાની સુગંધ આવવા લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો.
- સીંગદાણા ને પણ શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. બધી સામગ્રી ને શેકી ને ઠંડા થવા દયો અને બધી સામગ્રી ઠંડી થાય એટલે સૌથી પહેલા નારિયળ ના કટકા ને મિક્સર જારમાં નાખો પીસી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને પીસી લ્યો.
- ત્યારબાદ એમાં લસણ ની કણી, શેકેલ લાલ મરચા , સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ પીસી દરદરો પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડરમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણી ને બરણીમાં ભરી લ્યો અને વડાપાઉં સાથે મજા લ્યો વડાપાઉં ડ્રાય ચટણી.
vada pav ni suki chatni notes
- અહી જો તમને ચટણી તીખી જોઈએ તો સૂકા લાલ મરચા તીખા નાખો નહિતર તમે મોરા લાલ સુકા મરચા થી પણ ચટણી બનાવી શકો છો.
- અથવા થોડા તીખા અને થોડા મોરા લાલ મરચા નાખી મિડીયમ તીખી વડાપાઉં ચટણી બનાવી શકો છો.
- જો સૂકા નારિયળ નું છીણ હોય તો એને પણ થોડું શેકી ને વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Magdal na muthiya recipe | મગદાળ ના મુઠીયા ની રેસીપી
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit
sev tameta nu shaak banavani rit | સેવ ટમેટાનું શાક
આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe
દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit