HomeDessert & DrinksDudh mathi churmu : દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત

Dudh mathi churmu : દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત

આપણે દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત શીખીશું. આ ચૂરામો રાજસ્થાન માં ખૂબ પ્રસિધ્ધ છે અને રાજસ્થાન માં અલગ અલગ પ્રકારના ઘણા ચૂરમા બનાવી ને ખવાતા હોય છે ત્યાં વાર તહેવાર પર અથવા તો લગ્ન પ્રસંગ માં તૈયાર કરી ખૂબ ખવાય છે. જે બનાવવો થોડું મહેનત વાળું કામ છે પણ એક વખત Dudh mathi churmu બનાવી ને ખાસો તો બીજી વખત ચોક્કસ બનાવવાની ઈચ્છા થશે.

દૂધ નું ચુરમુ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  • તગાર/ બુરા ખાંડ 80 ગ્રામ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કેસર ના તાંતણા 10-15
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી

દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત

દૂધ માંથી ચુરમુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળા વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ને હલાવતા રહો જ્યારે દૂધ ઉકાળી ને અડધું થઈ જાય ત્યાં સુંધી હલાવવા રહો અને દૂધ તરીયા માં ચોંટે નહિ એનું ખાસ ધ્યાન રાખવું. જો દૂધ તરીયા માં ચોંટી જસે તો બરી જસે જેનો સ્વાદ ચુરમા સારો નહીં લાગે.

ત્યારબાદ દૂધ જ્યારે ઉકળી ને અડધું થાય એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને દૂધ ને ઉકળતા રહો. દૂધ ને મિડીયમ તાપે હલાવતા રહી ઘટ્ટ કરી લ્યો દૂધ ઘટ્ટ થઈ જાય એટલે એમાં બે ત્રણ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો.

દૂધ ને ફૂલ અને મિડીયમ ફૂલ તાપ કરતા રહી મિક્સ કરતા રહો આમ દૂધ ને હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ ધીમો કરી મિશ્રણ માંથી ઘી અલગ થાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને કડાઈને ગેસ પરથી ઉતારી લ્યો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું.

મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મોટા કાણા વાળી ચારણી લઈ એમાંથી મિશ્રણ ને એક વાસણમાં ચાળી લ્યો ત્યાર બાદ એમાં બુરા ખાંડ ને પણ ચાળી ને નાખો સાથે એલચી પાઉડર, કેસરના તાંતણા અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી દૂધ માંથી બનેલા ચુરામા ની મજા લ્યો. તો તૈયાર છે દૂધ માંથી ચુરમુ.

Dudh churmu recipe notes

  • અહી બુરા ખાંડ બજારમાં તૈયાર પણ મળે છે એ લઈ શકો છો.
  • અમારા પેજ માં પણ તગાર / બુરા ખાંડ ની રેસિપી આપેલ છે ત્યાર થી બનાવતા શીખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Dudh mathi churmu banavani rit

દૂધ માંથી ચુરમુ - Dudh mathi churmu - દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત - Dudh mathi churmu banavani rit

Dudh mathi churmu banavani rit

આપણે દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત શીખીશું. આ ચૂરામો રાજસ્થાનમાં ખૂબ પ્રસિધ્ધ છે અને રાજસ્થાન માં અલગ અલગ પ્રકારના ઘણા ચૂરમા બનાવી ને ખવાતા હોયછે ત્યાં વાર તહેવાર પર અથવા તો લગ્ન પ્રસંગ માં તૈયાર કરી ખૂબ ખવાય છે. જે બનાવવોથોડું મહેનત વાળું કામ છે પણ એક વખત Dudh mathi churmu બનાવી ને ખાસોતો બીજી વખત ચોક્કસ બનાવવાની ઈચ્છા થશે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 1 hour
Total Time: 1 hour 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોટા કાણાવાળી ચારણી

Ingredients

દૂધ નું ચુરમુ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 80 ગ્રામ તગાર/ બુરા ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 10-15 કેસર ના તાંતણા
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • 1 ચમચી લીંબુ નો રસ

Instructions

Dudh mathi churmu banavani rit

  • દૂધ માંથી ચુરમુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળા વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ને હલાવતા રહો જ્યારે દૂધ ઉકાળી ને અડધું થઈ જાય ત્યાં સુંધી હલાવવા રહો અને દૂધ તરીયા માં ચોંટે નહિ એનું ખાસ ધ્યાન રાખવું. જો દૂધ તરીયા માં ચોંટી જસે તો બરી જસે જેનો સ્વાદ ચુરમા સારો નહીં લાગે.
  • ત્યારબાદ દૂધ જ્યારે ઉકળી ને અડધું થાય એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને દૂધ ને ઉકળતા રહો. દૂધ ને મિડીયમ તાપે હલાવતા રહી ઘટ્ટ કરી લ્યો દૂધ ઘટ્ટ થઈ જાય એટલે એમાં બે ત્રણ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો.
  • દૂધ ને ફૂલ અને મિડીયમ ફૂલ તાપ કરતા રહી મિક્સ કરતા રહો આમ દૂધ ને હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ ધીમો કરી મિશ્રણ માંથી ઘી અલગ થાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને કડાઈને ગેસ પરથી ઉતારી લ્યો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું.
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મોટા કાણા વાળી ચારણી લઈ એમાંથી મિશ્રણ ને એક વાસણમાં ચાળી લ્યો ત્યાર બાદ એમાં બુરા ખાંડ ને પણ ચાળી ને નાખો સાથે એલચી પાઉડર, કેસરના તાંતણા અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી દૂધ માંથી બનેલા ચુરામા ની મજા લ્યો. તો તૈયાર છે દૂધ માંથી ચુરમુ.

Dudh churmu recipe notes

  • અહી બુરા ખાંડ બજારમાં તૈયાર પણ મળે છે એ લઈ શકો છો.
  • અમારા પેજ માં પણ તગાર / બુરા ખાંડ ની રેસિપી આપેલ છે ત્યાર થી બનાવતા શીખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular