HomeDessert & DrinksAmrut Pak recipe : અમૂર્ત પાક રેસીપી જે ઘરમાં રહેલ સામગ્રી માંથી...

Amrut Pak recipe : અમૂર્ત પાક રેસીપી જે ઘરમાં રહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે

આજ આપણે અમૂર્ત પાક બનાવવાની રીત શીખીશું. આ એક ગુજરાતી મીઠાઈ છે જે વાર તહેવાર પર દરેક ગુજરાતી ઘરે બનતી હોય છે. અને આ મીઠાઈ દરેક ઘરમાં રહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી હોય છે અને લાંબા સમય સુંધી સાચવી ને મજા લઇ શકો છો. તો ચાલો Amrut Pak banavani rit શીખીએ.

અમૂર્ત પાક બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 1 કપ
  • ઝીણી સોજી 2 કપ
  • બેસન 1 કપ
  • મેંદા નો લોટ ¼ કપ
  • મિલ્ક પાઉડર 2-3 ચમચી
  • બદામ ની કતરણ 4-5 ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • કાજુ બદામ ની કતરણ 3-4 ચમચી
  • ખાંડ
  • પાણી

Amrut Pak banavani rit

અમૂર્ત પાક બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ઝીણી સોજી નાખી ને મિડીયમ તાપે ચમચાથી હલાવી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલવો સોજી ગોલ્ડન થાય એટલે એમાં બેસન ને ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો અને બેસન શેકાવાની સુંગંધ આવે ત્યાં સુંધી બરોબર મિક્સ કરી શેકી લ્યો.

બેસન શેકાવની સુગંધ આવવા લાગે એટલે એમાં મેંદા નો લોટ નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. મેંદા ને શેકી લીધા બાદ એમાં મિલ્ક પાઉડર અને બદામ ની કતરણ નાખી બે મિનિટ શેકી લઈ ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી લ્યો અને ત્યાર બાદ ખાંડ ને ઓગળી જાય ત્યાં સુંધી હલવો ત્યાર બાદ એક બે ચમચી દૂધ નાખી ચાસણી ને ચોખી કરી લ્યો. ત્યાર બાદ એક તારની થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી બે ચાર મિનિટ એમજ હલાવી ને થોડી ઠંડી કરી લ્યો.

ચાસણી થોડી ઠંડી થાય એટલે સોજી બેસન ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને કાજુ બદામ ની કતરણ છાંટો અને ત્યાર બાદ ચાકુથી ચોરસ કે ડાઇમન્ડ આકાર માં કાપા કરી લ્યો.

હવે થાળી ને ત્રણ ચાર કલાક સુંધી એક બાજુ ઠંડી થવા અને સેટ થવા મૂકો ચાર કલાક પછી પહેલા કરેલ કાપા પર ફરી ચાકુ ફેરવી કાપા બરોબર પાડી લ્યો ત્યાર બાદ દરેક પીસ ને બરોબર કાઢી ને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો અમૂર્ત પાક.

Amrut Pak NOTES

  • ચાસણી માં એક તાર થી ઓછી કે વધુ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. કેમકે ચાસણી એક તાર થી ઓછી હસે તો પીસ બરોબર આકાર માં નહિ રહે અને નો ચાસણી એક તાર થી વધુ થશે તો અમૂર્ત પાક કડક બની જશે.

અમૂર્ત પાક બનાવવાની રીત

Video Credit : Youtube/ Hebbars Kitchen

Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Amrut Pak recipe in gujarati

અમૂર્ત પાક - Amrut Pak - અમૂર્ત પાક બનાવવાની રીત - Amrut Pak banavani rit - Amrut Pak recipe in gujarati

Amrut Pak banavani rit

આજ આપણે અમૂર્ત પાક બનાવવાની રીત શીખીશું. આ એક ગુજરાતી મીઠાઈ છે જે વાર તહેવાર પર દરેક ગુજરાતી ઘરે બનતી હોય છે.અને આ મીઠાઈ દરેક ઘરમાં રહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છેઅને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી હોય છે અને લાંબા સમય સુંધી સાચવી ને મજા લઇ શકો છો.તો ચાલો Amrut Pak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 40 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 kadai

Ingredients

અમૂર્ત પાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘી
  • 2 કપ ઝીણી સોજી
  • 1 કપ બેસન
  • ¼ કપ મેંદા નો લોટ
  • 2-3 ચમચી મિલ્ક પાઉડર
  • 4-5 ચમચી બદામ ની કતરણ
  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી કાજુ બદામ ની કતરણ
  • ખાંડ
  • પાણી

Instructions

Amrut Pak banavani rit

  • અમૂર્ત પાક બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકોત્યાર બાદ એમાં ઝીણી સોજી નાખી ને મિડીયમ તાપે ચમચાથી હલાવી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાંસુંધી હલવો સોજી ગોલ્ડન થાય એટલે એમાં બેસન ને ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો અનેબેસન શેકાવાની સુંગંધ આવે ત્યાં સુંધી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
  • બેસન શેકાવની સુગંધ આવવા લાગે એટલે એમાં મેંદા નો લોટ નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. મેંદા ને શેકી લીધા બાદ એમાં મિલ્ક પાઉડર અને બદામ ની કતરણ નાખી બે મિનિટ શેકીલઈ ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરીગેસ ચાલુ કરી લ્યો અને ત્યાર બાદ ખાંડ ને ઓગળી જાય ત્યાં સુંધી હલવો ત્યાર બાદ એક બેચમચી દૂધ નાખી ચાસણી ને ચોખી કરી લ્યો. ત્યાર બાદ એક તારની થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણીએક તાર ની થાય એટલે ગેસ બંધ કરી બે ચાર મિનિટ એમજ હલાવી ને થોડી ઠંડી કરી લ્યો.
  • ચાસણી થોડી ઠંડી થાય એટલે સોજી બેસન ના મિશ્રણમાં નાખીબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને કાજુ બદામની કતરણ છાંટો અને ત્યાર બાદ ચાકુથી ચોરસ કે ડાઇમન્ડ આકાર માં કાપા કરી લ્યો.
  • હવે થાળી ને ત્રણ ચાર કલાક સુંધી એક બાજુ ઠંડી થવા અનેસેટ થવા મૂકો ચાર કલાક પછી પહેલા કરેલ કાપા પર ફરી ચાકુ ફેરવી કાપા બરોબર પાડી લ્યોત્યાર બાદ દરેક પીસ ને બરોબર કાઢી ને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો અમૂર્ત પાક.

Amrut Pak NOTES

  • ચાસણી માં એક તાર થી ઓછી કે વધુ ના થઈ જાય એનું ખાસ ધ્યાનરાખવું. કેમકે ચાસણીએક તાર થી ઓછી હસે તો પીસ બરોબર આકાર માં નહિ રહે અને નો ચાસણી એક તાર થી વધુ થશે તોઅમૂર્ત પાક કડક બની જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular