આપણે ઘરે ઘરે ટેસ્ટી અને ખસ્તા જૈન સમોસા બનાવવાની રીત – Jain samosa banavani rit શીખીશું. ખૂબ જ ખસ્તા અને એકદમ માર્કેટ માં મળતા જૈન સમોસા જેવા જ બને છે, Please subscribe My Jain Recipes YouTube channel If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જૈન સમોસા માં કાચી કેળા નું સ્ટફિંગ તૈયાર કરીને સમોસા બનાવવામાં આવે છે. આ સમોસા ને તેને ગ્રીન ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે Jain samosa recipe in gujarati શીખીએ.
જૈન સમોસા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદો 1 કપ
- ઘઉં નો લોટ 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- અજમો ½ ચમચી
- ઘી 2 ચમચી
- તેલ 2 ચમચી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- વટાણા ¼ કપ
- બાફેલી કેળા 6
ડ્રાય મસાલો બનાવવા માટેની સામગ્રી
- આખા ધાણા 1.5 ચમચી
- વરિયાળી 1 ચમચી
- અજમો 1 ચમચી
ગ્રીન પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- લીલાં મરચાં 4
- લીમડા ના પાન 25-30
- લીલાં ધાણા ½ કપ
સ્ટફિંગ ઉપર વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સોંઠ પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠુ
- ખાંડ 1 ચમચી
- આમચૂર પાવડર ½ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
જૈન સમોસા નો લોટ બાંધવા માટેની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને અજમા ને હાથ થી મસળી ને નાખો. હવે તેમાં ઘી અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં નવશેકું ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. બહુ ઢીલો લોટ ના બાંધવો. થોડો મીડીયમ ટાઇટ સોફ્ટ લોટ બાંધવો. ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરી થી લોટ ને ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
ડ્રાય મસાલો બનાવવાની રીત
ડ્રાય મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં આખા ધાણા, વરિયાળી અને અજમો નાખો. હવે તેને રફ્લિ પીસી લ્યો. હવે તેને એક બાઉલ કાઢી લ્યો. હવે તૈયાર છે આપણું ડ્રાય મસાલો.
ગ્રીન પેસ્ટ બનાવવા માટેની રીત
ગ્રીન પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, લીમડા ના પાન અને લીલાં ધાણા નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
સમોસા સ્ટફિંગ તૈયાર કરવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલા વટાણા ને કુકર માં બે થી ત્રણ સીટી વગાળી ને બાફી લ્યો.
ત્યાર બાદ બાફી ને રાખેલ કેળા ને મેસર ની મદદ થી મેસ કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં બનાવી ને રાખેલ ડ્રાય મસાલો નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં બનાવી ને રાખેલી ગ્રીન પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સોંઠ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં હળદર, બાફી ને રાખેલા વટાણા, મેસ કરીને રાખેલ કેળા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં ખાંડ, આમચૂર પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
જૈન સમોસા બનાવવાની રીત
જૈન સમોસા બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની ઓવેલ સેપ માં રોટલી વણી લ્યો.
હવે વચ્ચે થી ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો. હવે તેમાંથી એક ભાગ ને હાથ માં લઇ સામ સામે જોઇન્ટ કરીને કોન બનાવી લ્યો. હવે તેમાં સ્ટફિંગ ભરો. હવે ઉપર ના ભાગ માં આંગળી થી પાણી લગાવી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ લઈ ને સમોસા ને પેક કરી લ્યો. આવી રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે સમોસા નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ધીમા તાપે તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી જૈન સમોસા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સમોસા ખાવાનો આનંદ માણો.
Jain samosa banavani rit | Recipe Video
Youtube પર My Jain Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Jain samosa recipe in gujarati
જૈન સમોસા | Jain samosa | જૈન સમોસા બનાવવાની રીત | Jain samosa banavani rit | Jain samosa recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
જૈન સમોસા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદો 1 કપ
- ઘઉંનો લોટ 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- અજમો ½ ચમચી
- ઘી 2 ચમચી
- તેલ 2 ચમચી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- વટાણા ¼ કપ
- બાફેલી કેળા 6
ડ્રાય મસાલો બનાવવા માટેની સામગ્રી
- આખા ધાણા 1.5 ચમચી
- વરિયાળી 1 ચમચી
- અજમો 1 ચમચી
ગ્રીન પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- લીલાં મરચાં 4
- લીમડાના પાન 25-30
- લીલાં ધાણા ½ કપ
સ્ટફિંગ ઉપર વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સોંઠ પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠુ
- ખાંડ 1 ચમચી
- આમચૂર પાવડર ½ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
Instructions
જૈન સમોસા નો લોટ બાંધવા માટેની રીત
- લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને અજમા ને હાથ થી મસળી ને નાખો. હવે તેમાં ઘી અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
- હવે તેમાં નવશેકું ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. બહુ ઢીલો લોટ ના બાંધવો. થોડો મીડીયમ ટાઇટ સોફ્ટ લોટ બાંધવો. ત્યાર બાદતેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરી થી લોટ ને ગુંથી લ્યો. ત્યારબાદ તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
ડ્રાય મસાલો બનાવવાની રીત
- ડ્રાય મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં આખા ધાણા, વરિયાળી અને અજમો નાખો.હવે તેને રફ્લિ પીસી લ્યો. હવે તેને એક બાઉલ કાઢીલ્યો. હવે તૈયાર છે આપણું ડ્રાય મસાલો.
ગ્રીન પેસ્ટ બનાવવા માટેની રીત
- ગ્રીન પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, લીમડા ના પાન અને લીલાં ધાણા નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેનેએક બાઉલ માં કાઢી લ્યો.
સમોસા સ્ટફિંગ તૈયાર કરવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલા વટાણા ને કુકર માં બે થી ત્રણ સીટી વગાળીને બાફી લ્યો.
- ત્યારબાદ બાફી ને રાખેલ કેળા ને મેસર ની મદદ થી મેસ કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં બનાવી ને રાખેલ ડ્રાય મસાલો નાખો. હવેતેમાં હિંગ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં બનાવી ને રાખેલી ગ્રીન પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સોંઠ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં હળદર, બાફી ને રાખેલા વટાણા, મેસ કરીને રાખેલ કેળા અને સ્વાદપ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં ખાંડ, આમચૂર પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલો નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
જૈન સમોસા બનાવવાની રીત
- જૈન સમોસા બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની ઓવેલ સેપ માં રોટલી વણી લ્યો.
- હવે વચ્ચે થી ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો. હવે તેમાંથી એક ભાગ ને હાથ માં લઇ સામ સામે જોઇન્ટ કરીને કોન બનાવી લ્યો.હવે તેમાં સ્ટફિંગ ભરો. હવે ઉપર ના ભાગ માં આંગળીથી પાણી લગાવી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ લઈ ને સમોસા ને પેક કરીલ્યો. આવી રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેસમોસા નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ધીમાતાપે તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી જૈન સમોસા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સમોસા ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પૌંઆ ના પકોડા બનાવવાની રીત | Pauva na pakoda banavani rit
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe | farali chevdo banavani rit
પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit
લચ્છા ચેવડો બનાવવાની રીત | lachha chevdo banavani rit | lachha chevdo recipe in gujarati