HomeDessert & DrinksMathura na penda recipe : મથુરા ના પેંડા બનાવવાની રીત

Mathura na penda recipe : મથુરા ના પેંડા બનાવવાની રીત

હાલમાં તહેવાર આવી રહેલા છે અને દરેક ઘરમાં મીઠાઈઓ વગર તહેવાર અધૂરા હોય ત્યારે અલગ અલગ જગ્યાની મીઠાઈઓ આપણે ત્યાં જઈએ ત્યારે ટી મજા લેતા હોઈએ પણ જો એ જ મીઠાઈનો સ્વાદ આપણે ઘરે પણ લઈ શકીએ તો કેવી મજા આવી જાય જેમ કે મથુરા ના પેંડા જે પ્રસાદી અને મીઠાઈ તરીકે ખૂબ પ્રસિધ્ધ છે પણ વારંવાર તો મથુરા જઈ ના શકાય તો આજ આપણે એજ મથુરાના પેંડા ને ખૂબ સરળ રીતે ઘરે બનાવતા શીખીશું તો ચાલો મથુરા ના પેંડા Mathura na penda banavani rit શીખીએ.

મથુરા ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ગરમ કરી ઠંડુ કરેલ મિલ્ક ½ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • ટગર / પીસેલી ખાંડ 3-4 ચમચી

Mathura na penda banavani rit

મથુરા ના પેંડા બનાવવા સૌપ્રથમ ટગર  / ખાંડ બનાવવા સૌપ્રથમ ગેસ પર અડધો કપ ખાંડ ને અડધો કપ પાણી નાખી હલાવતા રહો અને ખાંડ ઓગળી ને પાછી ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ખાંડ સાઈડ માં કડાઈમાં ચોટવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં એક ચમચી ઘી નાખી હલાવતા રહો જયા સુંધી પાછી ખાંડ નો ભૂરો બને જાય ત્યાર બાદ મિક્સર જાર માં નાખી ને પીસી ખાંડ ની ટગર / ખાંડ નો ભૂરો તૈયાર છે જેને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ મીડીયમ તાપે કરી મિલ્ક પાઉડર ને હલાવતા રહો અને આઠ થી દસ મિનિટ શેકી લ્યો અથવા લાઈટ ગોલ્ડન થાય અને શેકવાની સુગંધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો.

મિલ્ક પાઉડર માં થોડું થોડું દૂધ નાખી ને મિક્સ કરતા જાઓ અને બીજા બે ચાર મિનિટ શેકી લ્યો અને ચાર મિનિટ પછી એનો ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને બિલકુલ ઠંડું  થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને ટગર / ખાંડ નો ભૂરો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પેંડા બનાવી લ્યો.

જો પેંડા સ્મુથ બનાવવા હોય તો તૈયાર મિશ્રણ ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી લીધા બાદ પેંડા બનાવવા અને જો પેંડા કરકરા કરવા હોય તો ખાંડ મિક્સ કરી લીધા બાદ તરત પેંડા બનાવી લ્યો અને ઉપર થી થોડી ટગર / ખાંડ નો ભૂરો છાંટી ડબ્બામાં ભરી મજા લ્યો મથુરા ના પેંડા

Mathura penda NOTES

  • ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
  • જો પેંડા નો રંગ વધારે ડાર્ક જોઈએ તો મિલ્ક પાઉડર ને થોડો વધારે શેકી લેવો.
  • પેંડા માટેનું મિશ્રણ શેકવા સમયે એમાંથી ઘી અલગ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.

મથુરા ના પેંડા બનાવવાની રીત

Video Credit : Youtube/ Shamal’s cooking

Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Mathura penda recipe

મથુરા ના પેંડા - Mathura na penda - મથુરા ના પેંડા બનાવવાની રીત - Mathura na penda banavani rit - Mathura na penda recipe

Mathura na penda banavani rit

હાલમાં તહેવાર આવી રહેલા છે અને દરેક ઘરમાં મીઠાઈઓ વગરતહેવાર અધૂરા હોય ત્યારે અલગ અલગ જગ્યાની મીઠાઈઓ આપણે ત્યાં જઈએ ત્યારે ટી મજા લેતાહોઈએ પણ જો એ જ મીઠાઈનો સ્વાદ આપણે ઘરે પણ લઈ શકીએ તો કેવી મજા આવી જાય જેમ કે મથુરાના પેંડા જે પ્રસાદી અને મીઠાઈ તરીકે ખૂબ પ્રસિધ્ધ છે પણ વારંવાર તો મથુરા જઈ ના શકાયતો આજ આપણે એજ મથુરાના પેંડા ને ખૂબ સરળ રીતે ઘરે બનાવતા શીખીશું તો ચાલો મથુરા નાપેંડા Mathura na penda banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મથુરા ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • 1 કપ મિલ્ક પાઉડર
  • ½ કપ ગરમ કરી ઠંડુ કરેલ મિલ્ક
  • ½ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી ટગર / પીસેલી ખાંડ

Instructions

Mathura na penda banavani rit

  • મથુરા ના પેંડા બનાવવા સૌપ્રથમ ટગર / ખાંડ બનાવવા સૌપ્રથમ ગેસ પર અડધો કપ ખાંડ ને અડધો કપ પાણી નાખી હલાવતા રહો અને ખાંડ ઓગળી ને પાછી ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ખાંડ સાઈડ માં કડાઈમાં ચોટવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં એક ચમચી ઘી નાખી હલાવતા રહો જયા સુંધી પાછી ખાંડ નો ભૂરો બને જાય ત્યાર બાદ મિક્સર જાર માં નાખી ને પીસી ખાંડ ની ટગર / ખાંડ નો ભૂરો તૈયાર છે જેને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ મીડીયમ તાપે કરી મિલ્ક પાઉડર ને હલાવતા રહો અને આઠ થી દસ મિનિટ શેકી લ્યો અથવા લાઈટ ગોલ્ડન થાય અને શેકવાની સુગંધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો.
  • મિલ્ક પાઉડર માં થોડું થોડું દૂધ નાખી ને મિક્સ કરતા જાઓ અને બીજા બે ચાર મિનિટ શેકી લ્યો અને ચાર મિનિટ પછી એનો ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને બિલકુલ ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને ટગર / ખાંડ નો ભૂરો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પેંડા બનાવી લ્યો.
  • જો પેંડા સ્મુથ બનાવવા હોય તો તૈયાર મિશ્રણ ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી લીધા બાદ પેંડા બનાવવા અને જો પેંડા કરકરા કરવા હોય તો ખાંડ મિક્સ કરી લીધા બાદ તરત પેંડા બનાવી લ્યો અને ઉપર થી થોડી ટગર / ખાંડ નો ભૂરો છાંટી ડબ્બામાં ભરી મજા લ્યો મથુરા ના પેંડા

Mathura penda NOTES

  • ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
  • જો પેંડા નો રંગ વધારે ડાર્ક જોઈએ તો મિલ્ક પાઉડર ને થોડો વધારે શેકી લેવો.
  • પેંડા માટેનું મિશ્રણ શેકવા સમયે એમાંથી ઘી અલગ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular