HomeNastaદૂધી ના અપ્પમ બનાવવાની રીત | Dudhi na appam banavani rit

દૂધી ના અપ્પમ બનાવવાની રીત | Dudhi na appam banavani rit

આજ કાલ બધા ને હેલ્થી ની સાથે ટેસ્ટી પણ ખાવું હોય છે અને રોજ રોજ હેલ્થી હોય અને ઝડપથી તૈયાર થઈ જાય એવી વાનગીઓ કઈ બનાવી એ દરેક ઘર માં સવાર અને સાંજે પ્રશ્ન હોય છે તો આજ આપણે એવી વાનગી લઈ આવ્યા છીએ જેમાં અલગ અલગ શાક ના સ્ટફિંગ નાખી અલગ અલગ સ્વાદમાં બનાવી ને તૈયાર કરી શકો છો. એ છે અપ્પમ. હા તમે અઠવાડિયા ના આઠ દિવસ અલગ અલગ સ્વાદ માં અપ્પમ બનાવી ને તૈયાર કરી શકો છો અને રોજ એક નવા સ્વાદ સાથે મજા લઇ શકો છો તો ચાલો આજ આપણે દૂધી ના અપ્પમ બનાવવાની રીત – Dudhi na appam banavani rit શીખીએ.

દૂધી ના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 કપ
  • દૂધી ના કટકા 1 કપ
  • દહી ¼ કપ
  • કાજુ ના કટકા 4-5 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ નો કટકા ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • હળદર ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ

Dudhi appam recipe in gujarati

દૂધી માંથી અપ્પમ બનાવવા સૌપ્રથમ  ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કાજુના કટકા નાખો અને એને પણ થોડી વાર શેકી લ્યો હવે ગેસ બંધ કરી એમાં મીઠા લીમડા ના પાન અને હળદર નાખી મિક્સ કરી તૈયાર કરેલ વઘાર ને એક બાજુ મૂકો.

દૂધી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ દૂધી ના ચાકુથી કટકા કરી મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં સોજી, દહી, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને આદુનો કટકા નાખી ઢાંકણ બંધ કરી બરોબર પીસી લ્યો અને પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.

હવે પીસેલા મિશ્રણ માં તૈયાર કરેલ વઘાર , સ્વાદ મુજબ મીઠું અને ઈનો  નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર અપ્પમ પાત્ર ને ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં દરેક ગોળ માં થોડું થોડું તેલ નાખો અને સફેદ તલ નાખો એના પર તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી દયો ત્યાર બાદ ઢાંકી ને દોઢ થી ને મિનિટ ચડાવી લ્યો.

એક બાજુ ગોલ્ડન થાય એટલે ચમચા થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બધા  અપ્પમ ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે મજા લ્યો દૂધી માંથી અપ્પમ.

Dudhi appam recipe notes

  • મિશ્રણ ના ઘણું ઘટ્ટ ના ઘણું પાતળું રાખવું કેમ કે જો ઘટ્ટ હસે તો અપ્પમ કડક લાગશે એને જો મિશ્રણ પાતળું હસે તો અપ્પમ બરોબર બનશે નહીં.

Dudhi na appam banavani rit

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Hindi

Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

દૂધી ના અપ્પમ બનાવવાની રીત

દૂધી ના અપ્પમ - Dudhi na appam - દૂધી ના અપ્પમ બનાવવાની રીત - Dudhi na appam banavani rit - Dudhi appam recipe in gujarati

Dudhi na appam banavani rit

આજ કાલ બધા ને હેલ્થી ની સાથે ટેસ્ટી પણ ખાવું હોય છેઅને રોજ રોજ હેલ્થી હોય અને ઝડપથી તૈયાર થઈ જાય એવી વાનગીઓ કઈ બનાવી એ દરેક ઘર માંસવાર અને સાંજે પ્રશ્ન હોય છે તો આજ આપણે એવી વાનગી લઈ આવ્યા છીએ જેમાં અલગ અલગ શાકના સ્ટફિંગ નાખી અલગ અલગ સ્વાદમાં બનાવી ને તૈયાર કરી શકો છો. એ છે અપ્પમ. હા તમે અઠવાડિયા ના આઠ દિવસ અલગ અલગ સ્વાદમાં અપ્પમ બનાવી ને તૈયાર કરી શકો છો અને રોજ એક નવા સ્વાદ સાથે મજા લઇ શકો છો તો ચાલોઆજ આપણે દૂધી ના અપ્પમ બનાવવાની રીત – Dudhi na appam banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર
  • 1 મિક્સર

Ingredients

દૂધી ના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સોજી
  • 1 કપ દૂધીના કટકા
  • 3-4 ચમચી દહીં
  • 4-5 ચમચી કાજુના કટકા
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદદાળ
  • 1 ચમચી રાઈ
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુનો કટકા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ

Instructions

Dudhi na appam banavani rit

  • દૂધી માંથી અપ્પમ બનાવવા સૌપ્રથમ  ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કાજુના કટકા નાખો અનેએને પણ થોડી વાર શેકી લ્યો હવે ગેસ બંધ કરી એમાં મીઠા લીમડા ના પાન અને હળદર નાખી મિક્સકરી તૈયાર કરેલ વઘાર ને એક બાજુ મૂકો.
  • દૂધી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ દૂધી ના ચાકુથી કટકા કરી મિક્સર જારમાં નાખો ત્યારબાદ એમાં સોજી, દહી, લીલા મરચા સુધારેલા, લીલાધાણા સુધારેલા અને આદુનો કટકા નાખી ઢાંકણ બંધ કરી બરોબર પીસી લ્યો અને પીસેલા મિશ્રણને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે પીસેલા મિશ્રણ માં તૈયાર કરેલ વઘાર , સ્વાદ મુજબ મીઠું અને ઈનો  નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર અપ્પમ પાત્ર નેધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં દરેક ગોળ માં થોડું થોડું તેલ નાખો અને સફેદ તલ નાખોએના પર તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી દયો ત્યાર બાદ ઢાંકી ને દોઢ થી ને મિનિટ ચડાવી લ્યો.
  • એક બાજુ ગોલ્ડન થાય એટલે ચમચા થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બધા  અપ્પમ ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે મજા લ્યો દૂધી માંથીઅપ્પમ.

Dudhi appam recipe notes

  • મિશ્રણના ઘણું ઘટ્ટ ના ઘણું પાતળું રાખવું કેમ કે જો ઘટ્ટ હસે તો અપ્પમ કડક લાગશે એને જોમિશ્રણ પાતળું હસે તો અપ્પમ બરોબર બનશે નહીં.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular