HomeDessert & DrinksTagar recipe : તગાર બનાવવાની રેસીપી

Tagar recipe : તગાર બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ તગાર ને બુરા ખાંડ પણ કહેવાય છે. જેનો ઉપયોગ મથુરાના પેંડા, બેસન લાડુ જેવી વિવિધ વાનગીઓમાં કરવામાં આવે છે. બહાર બજાર જેવીજ મીઠાઈઓ તૈયાર કરવી હોય તો એના જેવી ખાંડ પણ તો બનાવતા આવડવી જોઈએ. તો આજ આપણે હલવાઈ પોતાની મીઠાઈઓ માં વાપરે એ બુરા ખાંડ કે તગાર ઘરે બનાવી તૈયાર કરી એમાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ બહાર જેવી જ બનાવી શકીશું. એમ પણ કહી શકાય કે બહાર થી પણ વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવી શકીશું. તો ચાલો Tagar banavani recipe શીખીએ.

તગાર બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 3 કપ
  • ઘી 1-2 ચમચી
  • પાણી 1 કપ

Tagar banavani recipe

તગાર બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રાખો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ગેસ ફૂલ કરીને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ચોખ્ખી ના લાગતી હોય તો બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો.

બે મિનિટ પછી કચરો બધો ઉપર આવી જસે જેને ગરણી વડે કાઢી લ્યો અને ચાસણી ને ચોખ્ખી કરી લ્યો. હવે ચાસણી ને એક થી બે તાર જેવી થવા લાગે એટલે એમાં ઘી નાખો અને મિક્સ કરતા જાઓ. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને ચાસણી ને હલાવતા રહો.

હવે ચાસણી ને લગાતાર જ્યાં સુંધી હલાવતા રહો હલાવવાનું બંધ નથી કરવાનું અને જેમ જેમ મિશ્રણ ઘટ્ટ થાય એમ મેસ કરતા જઈ મિક્સ કરતા રહો જ્યારે સાવ સુકાઈ જાય અને મિશ્રણ ઝીણા ઝીણા દાણા જેવું બની જાય એટલે તગાર તૈયાર છે જેમાંથી તમે અલગ અલગ મીઠાઈઓ બનાવી તૈયાર કરી શકો છો.

Tagar recipe notes

  • અહી ચાસણી ને લગાતાર હલાવતા રહેવું જરૂરી છે નહિતર મોટા મોટા ગાંઠા રહી જસે.
  • જો મોટા મોટા ગાંઠા બની જાય તો મિક્સર જાર માં નાખી થોડો પીસી પણ શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

તગાર બનાવવાની રેસીપી

તગાર – Tagar - તગાર બનાવવાની રેસીપી - Tagar banavani recipe

Tagar banavani recipe

જય શ્રી કૃષ્ણ તગાર ને બુરા ખાંડ પણ કહેવાય છે. જેનો ઉપયોગમથુરાના પેંડા, બેસન લાડુ જેવી વિવિધ વાનગીઓમાંકરવામાં આવે છે. બહાર બજાર જેવીજ મીઠાઈઓ તૈયાર કરવીહોય તો એના જેવી ખાંડ પણ તો બનાવતા આવડવી જોઈએ. તો આજ આપણેહલવાઈ પોતાની મીઠાઈઓ માં વાપરે એ બુરા ખાંડ કે તગાર ઘરે બનાવી તૈયાર કરી એમાંથી વિવિધપ્રકારની મીઠાઈઓ બહાર જેવી જ બનાવી શકીશું. એમ પણ કહીશકાય કે બહાર થી પણ વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવી શકીશું. તો ચાલો Tagar banavanirecipe શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

તગાર બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ ખાંડ
  • 1-2 ચમચી ઘી
  • 1 કપ પાણી

Instructions

Tagar banavani recipe

  • તગાર બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રાખો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ગેસ ફૂલ કરીને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ચોખ્ખી ના લાગતી હોય તો બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો.
  • બે મિનિટ પછી કચરો બધો ઉપર આવી જસે જેને ગરણી વડે કાઢી લ્યો અને ચાસણી ને ચોખ્ખી કરી લ્યો. હવે ચાસણી ને એક થી બે તાર જેવી થવા લાગે એટલે એમાં ઘી નાખો અને મિક્સ કરતા જાઓ. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને ચાસણી ને હલાવતા રહો.
  • હવે ચાસણી ને લગાતાર જ્યાં સુંધી હલાવતા રહો હલાવવાનું બંધ નથી કરવાનું અને જેમ જેમ મિશ્રણ ઘટ્ટ થાય એમ મેસ કરતા જઈ મિક્સ કરતા રહો જ્યારે સાવ સુકાઈ જાય અને મિશ્રણ ઝીણા ઝીણા દાણા જેવું બની જાય એટલે તગાર તૈયાર છે જેમાંથી તમે અલગ અલગ મીઠાઈઓ બનાવી તૈયાર કરી શકો છો.

Tagar recipe notes

  • અહી ચાસણી ને લગાતાર હલાવતા રહેવું જરૂરી છે નહિતર મોટા મોટા ગાંઠા રહી જસે.
  • જો મોટા મોટા ગાંઠા બની જાય તો મિક્સર જાર માં નાખી થોડો પીસી પણ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular