HomeDessert & Drinksઈમલી મોજીતો બનાવવાની રીત | Imli Mojito banavani rit

ઈમલી મોજીતો બનાવવાની રીત | Imli Mojito banavani rit

આ મોહિતો ટેસ્ટ માં જેટલો મસ્ત લાગે છે હેલ્થ માટે પણ એટલો જ સારો છે. ગરમી માં લું ના લાગે એ માટે આંબલી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તો આ ગરમી માં એક વખત ચોક્કસ બનાવી ને મજા લ્યો બીજી વખત ઘરના સભ્યો ચોક્કસ બનાવવાની માંગણી કરશે તો ચાલો ઈમલી મોજીતો બનાવવાની રીત – Imli Mojito banavani rit શીખીએ.

ઈમલી મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • આંબલી નો પલ્પ 1-2 ચમચી
  • છીણેલો ગોળ ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • મીઠું ⅛ ચમચી
  • સંચળ ⅛ ચમચી
  • લીંબુની સ્લાઈસ જરૂર મુજબ
  • ફુદીના ના પાંદ 8-10
  • બરફ ના કટકા જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સોડા જરૂર મુજબ

Imli Mojito banavani rit

ઈમલી મોહિતો બનાવવા સૌપ્રથમ પા કો આંબલી ને એક કપ ગરમ પાણી માં નાખી ઢાંકી પંદર વીસ મિનિટ રાખી દયો ત્યાર બાદ આંબલી નો પલ્પ ગરણી વડે ગાળી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી અને અડધા કપ છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં આંબલી ના પલ્પ નાખી ને મિક્સ કરી લ્યો.

હવે એમાં એલચી પાઉડર, લાલ મરચાનો પાઉડર, મીઠું અને સંચળ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી થોડો ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ મિશ્રણ ને ઠંડુ થવા દયો. અને મિશ્રણ ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લ્યો.

એક ગ્લાસમાં બે ત્રણ લીંબુની સ્લાઈસ અને ફુદીના ના પાંદ નાખી અધ કચરા પીસી લ્યો અને ત્યાર બાદ એમાં એક થી દોઢ ચમચી તૈયાર કરેલ આંબલી નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો. હવે સર્બિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખો ઉપર બીજા ગ્લાસમાં તૈયાર કરેલ આંબલી નું મિશ્રણ નાખો અને સોડા નાખી પીવા સમયે બરોબર મિક્સ કરી મજા લ્યો ઈમલી મોહિતો.

Imli Mojito recipe notes

  • આંબલી અને ગોળ વાળું મિશ્રણ બનાવી ને ફ્રીઝ માં મૂકી તમે ગમે ત્યારે ઈમલી મોહિતો બનાવી શકો છો.

ઈમલી મોજીતો બનાવવાની રીત

Video Credit : Youtube/ HomeCookingShow

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત

ઈમલી મોજીતો - Imli Mojito - ઈમલી મોજીતો બનાવવાની રીત - Imli Mojito banavani rit - Imli Mojito recipe

Imli Mojito banavani rit

આ મોહિતો ટેસ્ટમાં જેટલો મસ્ત લાગે છે હેલ્થ માટે પણ એટલો જ સારો છે. ગરમી માં લું ના લાગે એ માટે આંબલી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તો આ ગરમી માંએક વખત ચોક્કસ બનાવી ને મજા લ્યો બીજી વખત ઘરના સભ્યો ચોક્કસ બનાવવાની માંગણી કરશેતો ચાલો ઈમલી મોજીતો બનાવવાની રીત – Imli Mojito banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગ્લાસ

Ingredients

ઈમલી મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી આંબલી નો પલ્પ
  • ¼ કપ છીણેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ચમચી મીઠું
  • ચમચી સંચળ
  • લીંબુની સ્લાઈસ જરૂર મુજબ
  • 8-10 ફુદીના ના પાંદ
  • બરફ ના કટકા જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સોડા જરૂર મુજબ

Instructions

Imli Mojito banavani rit

  • ઈમલી મોહિતો બનાવવા સૌપ્રથમ પા કો આંબલી ને એક કપ ગરમ પાણી માં નાખી ઢાંકી પંદર વીસ મિનિટ રાખી દયો ત્યારબાદ આંબલી નો પલ્પ ગરણી વડે ગાળી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી અને અડધા કપ છીણેલો ગોળ નાખી મિક્સકરી ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં આંબલી ના પલ્પ નાખી ને મિક્સ કરી લ્યો.
  • હવે એમાં એલચીપાઉડર, લાલ મરચાનો પાઉડર, મીઠું અને સંચળ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી થોડો ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ મિશ્રણ ને ઠંડુ થવા દયો. અને મિશ્રણ ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લ્યો.
  • એક ગ્લાસમાં બેત્રણ લીંબુની સ્લાઈસ અને ફુદીના ના પાંદ નાખી અધ કચરા પીસી લ્યો અને ત્યાર બાદ એમાંએક થી દોઢ ચમચી તૈયાર કરેલ આંબલી નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો. હવે સર્બિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખો ઉપરબીજા ગ્લાસમાં તૈયાર કરેલ આંબલી નું મિશ્રણ નાખો અને સોડા નાખી પીવા સમયે બરોબર મિક્સકરી મજા લ્યો ઈમલી મોહિતો.

Imli Mojito recipe notes

  • આંબલી અને ગોળ વાળું મિશ્રણ બનાવી ને ફ્રીઝ માં મૂકી તમે ગમે ત્યારે ઈમલી મોહિતો બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular