HomeDessert & DrinksKiwi Juice banavani rit

Kiwi Juice banavani rit

આજ કાલ તો બધા ને નેચરલ જ્યુસ પીવો ખૂબ પસંદ હોય છે અને એટલે જ બજારો માં જગ્યા જગ્યાએ નેચરલ જ્યુસ ની દુકાનો જોવા મળે છે અને એમાં કેટલા નેચરલ જ્યુસ હોય છે એતો બધાને ખબર છે તો આજ આપણે ઘરે નેચરલ જ્યુસ બનાવતા શીખીશું જે હંમેશા સીઝનલ ફ્રુટ માંથી બનાવશું. હાલ ઉનાળા માં બજાર માં કિવિ ખૂબ સારી આવે છે તો ચાલો આજ કિવિ જ્યુસ બનાવવાની રીત – Kiwi Juice banavani rit શીખીએ.

કિવિ જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • શેકેલ જીરું પાઉડર ¼ કપ
  • કિવિ 2 ના મિડીયમ કટકા કરેલ
  • કિવિ ½ ના નાના કટકા કરેલ
  • ખાંડ 2-3 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • બરફના કટકા જરૂર મુજબ

Kiwi Juice banavani rit

કિવિ જ્યુસ બનાવવા સૌપ્રથમ પાકેલ કિવિ લ્યો અને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ છોલેલી કિવિ ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો. કટકા કરેલ કિવિ ને મિક્સર જાર માં નાખી દયો સાથે પાંચ છ બરફ ના કટકા પણ નાખો.

એમાં ખાંડ, સંચળ, મીઠું, શેકેલ જીરું પાઉડર નાખી ને ઢાંકણ બંધ કરી ને પીસી લ્યો. હવે જરૂર પડે એટલું અડધા થી એક કપ જેટલું ઠંડુ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને જ્યુસ તૈયાર કરી લ્યો.

સર્વિંગ ગ્લાસ માં બરફના બે ત્રણ કટકા અને કિવિ ના નાના કટકા ની એક થી બે ચમચી નાખો અને ત્યાર બાદ એમાં પીસી ને તૈયાર કરેલ કિવિ જ્યુસ નાખો અને ત્યાર બાદ મજા લ્યો કિવિ જ્યુસ.

Kiwi Juice NOTES

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ અને કિવિ ની મીઠાસ મુજબ કરવી

કિવિ જ્યુસ બનાવવાની રીત

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Kiwi Juice recipe in gujarati

કિવિ જ્યુસ - Kiwi Juice - કિવિ જ્યુસ બનાવવાની રીત - Kiwi Juice banavani rit - Kiwi Juice recipe in gujarati

Kiwi Juice banavani rit

આજ કાલ તો બધા ને નેચરલ જ્યુસ પીવો ખૂબ પસંદ હોય છે અનેએટલે જ બજારો માં જગ્યા જગ્યાએ નેચરલ જ્યુસ ની દુકાનો જોવા મળે છે અને એમાં કેટલા નેચરલજ્યુસ હોય છે એતો બધાને ખબર છે તો આજ આપણે ઘરે નેચરલ જ્યુસ બનાવતા શીખીશું જે હંમેશાસીઝનલ ફ્રુટ માંથી બનાવશું. હાલ ઉનાળામાં બજાર માં કિવિ ખૂબ સારી આવે છે તો ચાલો આજ કિવિ જ્યુસ બનાવવાની રીત – Kiwi Juice banavanirit શીખીએ.
No ratings yet
Prep Time: 9 minutes
Total Time: 9 minutes
Servings: 3 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients

કિવિ જ્યુસ બનાવવા જરૂરીસામગ્રી

  • ¼ કપ શેકેલ જીરું પાઉડર
  • 2 કિવિ ના મિડીયમ કટકા કરેલ
  • ½ કિવિ ના નાના કટકા કરેલ
  • 2-3 ચમચી ખાંડ
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી મીઠું
  • બરફના કટકા જરૂર મુજબ

Instructions

Kiwi Juice banavani rit

  • કિવિ જ્યુસ બનાવવા સૌપ્રથમ પાકેલ કિવિ લ્યો અને પાણીથીધોઈ લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ છોલેલી કિવિ ના મિડીયમસાઇઝ ના કટકા કરી લ્યો. કટકા કરેલ કિવિ ને મિક્સર જારમાં નાખી દયો સાથે પાંચ છ બરફ ના કટકા પણ નાખો.
  • એમાં ખાંડ, સંચળ, મીઠું, શેકેલ જીરું પાઉડર નાખી ને ઢાંકણ બંધ કરી ને પીસી લ્યો. હવે જરૂર પડે એટલું અડધા થી એક કપ જેટલું ઠંડુપાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને જ્યુસ તૈયાર કરી લ્યો.
  • સર્વિંગ ગ્લાસ માં બરફના બે ત્રણ કટકા અને કિવિ ના નાનાકટકા ની એક થી બે ચમચી નાખો અને ત્યાર બાદ એમાં પીસી ને તૈયાર કરેલ કિવિ જ્યુસ નાખોઅને ત્યાર બાદ મજા લ્યો કિવિ જ્યુસ.

Kiwi Juice NOTES

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ અને કિવિ ની મીઠાસ મુજબકરવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular