HomeNastaAloo Tuk banavani rit

Aloo Tuk banavani rit

ઘણા લોકો આલું એટલે બટાકા ને અન હેલ્થી માનતા હોય છે પણ  જેમને આલું ભાવતા હોય એ ગમે રીતે આલું ખાવા ના લાભ બતાવવા માં કઈ બાકી નથી રાખતા અને આલું માં રહેલ હેલ્થી ગુણ ગણાવી આપે છે અને આલું છે પણ એવાજ ગમે તે શાક માં નાખો કે ગમે એ વાનગી માં નાખવાથી એની સાથે મળી જાય છે આજ આપણે એક એવી જ સિંધી ઓ માં પ્રખ્યાત Aloo Tuk banavani rit શીખીએ.

આલું ટૂક બનાવવા જરૂરી સામગ્રી

  • નાની સાઇઝના આલું 10-12
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ધાણા પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર 1-2 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Aloo Tuk banavani rit

આલું ટૂક બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા લ્યો એને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના એક સરખા બે કે ત્રણ ભાગ માં કટકા કરી લ્યો. હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને એમાં કટકા કરેલ બટાકા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી દસ પંદર મિનિટ એમજ રહેવા દયો.

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બટાકા ને ફરીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક કપડા માં નાખી કોરા કરી લ્યો હવે ગરમ તેલ માં કટકા કરેલ બટાકા અને મીઠું નાખી મીડીયમ તાપે બે ત્રણ મિનિટ તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો.

પાંચ મિનિટ તારેલ બટાકા ના કટકા ને ઠંડા થવા દયો ત્યાર બાદ વજન થી દબાવી ને ચપટા કરી કરો આમ એક એક કરી બધા બટાકા ને દબાવી લ્યો અને હવે ગરમ તેલ માં દબાયેલા આલું નાખી ને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઉથલાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ આલું ને તરી લ્યો.

હવે તરેલાં આલું પર લાલ મરચાનો પાઉડર, જીરું પાઉડર, ધાણા પાઉડર, આમચૂર પાઉડર, હળદર, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો આલું ટૂક.

Aloo Tuk NOTES

  • અહી તમે બટાકા ને 60-70 ટકા બાફી ને પણ આલું ટૂક બનાવી શકો છો.

આલું ટૂક બનાવવાની રીત

આલું ટૂક - Aloo Tuk - આલું ટૂક બનાવવાની રીત - Aloo Tuk banavani rit - Aloo Tuk recipe in gujarati

Aloo Tuk banavani rit

ઘણા લોકો આલું એટલે બટાકા ને અન હેલ્થી માનતા હોય છે પણ  જેમને આલું ભાવતા હોય એ ગમે રીતેઆલું ખાવા ના લાભ બતાવવા માં કઈ બાકી નથી રાખતા અને આલું માં રહેલ હેલ્થી ગુણ ગણાવીઆપે છે અને આલું છે પણ એવાજ ગમે તે શાક માં નાખો કે ગમે એ વાનગી માં નાખવાથી એની સાથેમળી જાય છે આજ આપણે એક એવી જ સિંધી ઓ માં પ્રખ્યાત Aloo Tuk banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આલું ટૂક બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 નાની સાઇઝના આલું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ધાણા પાઉડર
  • 1-2 ચપટી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Aloo Tuk banavani rit

  • આલું ટૂક બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા લ્યો એને છોલીને સાફ કરી લ્યો ત્યાર બાદ એના એક સરખા બે કે ત્રણ ભાગ માં કટકા કરી લ્યો. હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસપાણી નાખો અને એમાં કટકા કરેલ બટાકા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરીદસ પંદર મિનિટ એમજ રહેવા દયો.
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાયત્યાં સુંધી બટાકા ને ફરીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક કપડા માં નાખી કોરા કરીલ્યો હવે ગરમ તેલ માં કટકા કરેલ બટાકા અને મીઠું નાખી મીડીયમ તાપે બે ત્રણ મિનિટ તરીલ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો.
  • પાંચ મિનિટ તારેલ બટાકા ના કટકા ને ઠંડા થવા દયો ત્યારબાદ વજન થી દબાવી ને ચપટા કરી કરો આમ એક એક કરી બધા બટાકા ને દબાવી લ્યો અને હવે ગરમતેલ માં દબાયેલા આલું નાખી ને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઉથલાવી બને બાજુ ગોલ્ડનથાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ આલું ને તરી લ્યો.
  • હવે તરેલાં આલું પર લાલ મરચાનો પાઉડર, જીરું પાઉડર, ધાણા પાઉડર, આમચૂર પાઉડર, હળદર,મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો આલું ટૂક.

Aloo Tuk NOTES

  • અહી તમે બટાકા ને 60-70 ટકા બાફી ને પણ આલું ટૂક બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular