HomeLunch & DinnerBatata fansi nu shaak recipe : બટાકા ફણસી નું શાક બનાવવાની રેસીપી

Batata fansi nu shaak recipe : બટાકા ફણસી નું શાક બનાવવાની રેસીપી

ફણસી ને ઘણા બીન્સ ના નામ થી પણ ઓળખે છે. અત્યાર બજારમાં ખૂબ ઓછા શાક મળતા હોય છે અને ને મળતા હોય એમાંથી પણ ઘણા ના ઘર માં અમુક શાક બધાને પસંદ નથી આવતા ત્યારે રોજ રોજ ક્યાં શાક બનાવવા એ પ્રશ્ન તો ઊભો જ હોય છે ત્યારે તમે આ રીતે દાળ ભાત અને રોટલી સાથે સર્વ કરી શકાય એવું Batata fansi nu shaak banavani rit શીખીએ.

બટાકા ફણસી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ફણસી સુધારેલ 400 ગ્રામ
  • બટાકા 3-4 મિડીયમ સાઇઝ ના સુધારેલ
  • તેલ / સરસો તેલ 5-6 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • હિંગ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • સંભાર મસાલો 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બટાકા ફણસી નું શાક બનાવવાની રીત

બટાકા ફણસી નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખી દયો ત્યાર બાદ ફણસી ને ધોઇ ને નાની સાઇઝ માં સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, રાઈ, જીરું અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને આદુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

 હવે તેલમાં સુધારેલ બટાકા ને પાણી માંથી કાઢી નાખી બરોબર મિક્સ કરી અને બટાકા ને મિડીયમ તાપે ઢાંકી ને ચડવા દયો વચ્ચે થોડી થોડી વારે હલાવી ને અડધા ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.હવે એમાં સુધારેલ ફણસી નાખો અને ફરી જરૂર મુજબ નું મીઠું નાખી  બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર કસૂરી મેથી ક્રશ કરી ને નાખો સાથે સાંભર મસાલો નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને  બટાકા અને ફણસી ને ઢાંકી ને બરોબર ચડી જાય ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો.

વચ્ચે વચ્ચે થોડી થોડી વારે શાક ને હલાવી લેવું અને એકાદ વખત હાથ માં પાણી લઈ નાખો અને ફરી ઢાંકી ને શાક ને ચડવા દયો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો બટાકા ફણસી નું શાક.

fansi nu shaak notes

  • ફણસી પાકેલ ના હોય એનું ધ્યાન રાખવું કેમ કે જો ફણસી પાકેલ હસે અને શાક માં નાખશો તો શાક ચવડું લાગશે.
  • મીઠું હમેશા ફણસી નાખ્યા પછી નાખવું કેમ કે જો તમે પહેલા બટાકા માં નાખશો અને પછી ફણસી ના ભાગ નું ફણસી નાખવા સમયે નાખશો તો બટાકા માં મીઠાનું પ્રમાણ વધારે લાગશે.

Batata fansi nu shaak banavani rit

Video Credit : Youtube/ Kunal Kapur

Youtube પર Kunal Kapur ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Batata fansi nu shaak recipe

બટાકા ફણસી નું શાક - Batata fansi nu shaak - બટાકા ફણસી નું શાક બનાવવાની રીત - Batata fansi nu shaak banavani rit

Batata fansi nu shaak recipe

ફણસી ને ઘણા બીન્સ ના નામ થી પણ ઓળખે છે. અત્યાર બજારમાંખૂબ ઓછા શાક મળતા હોય છે અને ને મળતા હોય એમાંથી પણ ઘણા ના ઘર માં અમુક શાક બધાને પસંદનથી આવતા ત્યારે રોજ રોજ ક્યાં શાક બનાવવા એ પ્રશ્ન તો ઊભો જ હોય છે ત્યારે તમે આ રીતેદાળ ભાત અને રોટલી સાથે સર્વ કરી શકાય એવું Batata fansi nu shaak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3

Equipment

  • 1 કડાઈ

Ingredients

બટાકા ફણસી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 400 ગ્રામ ફણસી સુધારેલ
  • 3-4 બટાકા મિડીયમ સાઇઝ ના સુધારેલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1-2 ચમચી સંભાર મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Batata fansi nu shaak banavani rit

  • બટાકા ફણસી નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરીમિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખી દયો ત્યાર બાદ ફણસી ને ધોઇ ને નાની સાઇઝ માંસુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમકરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, રાઈ, જીરું અને લીલા મરચા સુધારેલાનાખી મિક્સ કરી લો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને આદુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  •  હવે તેલમાં સુધારેલ બટાકા ને પાણીમાંથી કાઢી નાખી બરોબર મિક્સ કરી અને બટાકા ને મિડીયમ તાપે ઢાંકી ને ચડવા દયો વચ્ચેથોડી થોડી વારે હલાવી ને અડધા ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.હવે એમાં સુધારેલ ફણસી નાખો અને ફરી જરૂર મુજબ નું મીઠુંનાખી  બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર કસૂરી મેથી ક્રશ કરી ને નાખો સાથે સાંભર મસાલોનાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને  બટાકા અને ફણસી ને ઢાંકી ને બરોબરચડી જાય ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો.
  • વચ્ચે વચ્ચે થોડી થોડી વારે શાક ને હલાવી લેવું અને એકાદવખત હાથ માં પાણી લઈ નાખો અને ફરી ઢાંકી ને શાક ને ચડવા દયો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલાનાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો બટાકા ફણસી નું શાક.

fansi nu shaak notes

  • ફણસી પાકેલ ના હોય એનું ધ્યાન રાખવું કેમ કે જો ફણસી પાકેલહસે અને શાક માં નાખશો તો શાક ચવડું લાગશે.
  • મીઠું હમેશા ફણસી નાખ્યા પછી નાખવું કેમ કે જો તમે પહેલાબટાકા માં નાખશો અને પછી ફણસી ના ભાગ નું ફણસી નાખવા સમયે નાખશો તો બટાકા માં મીઠાનુંપ્રમાણ વધારે લાગશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular